નવરાત્રિનો ઉપવાસ કરો, પરંતુ આ ભૂલો ન કરશો

શારદીય નવરાત્રિનો 15 ઓક્ટોબરથી પ્રારંભ

કેટલાક લોકો નવ દિવસ સુધી રાખે છે વ્રત

વ્રત દરમિયાન હેલ્થનું ધ્યાન રાખવુ છે ખૂબ જરૂરી

લાંબા સમય સુધી ભુખ્યા ન રહો, શરીરને રોજ 1200 કેલરીની જરૂર

ઉપવાસ દરમિયાન ભારે વર્કઆઉટ કરવાથી બચો

ઓઇલી ફૂડને અવોઇડ કરો, તળેલી વસ્તુઓ બ્લડ શુગર લેવલ વધારશે

લિક્વિડનું સેવન વધારો નહીંતર ડિહાઇડ્રેશનનો ખતરો

ચા-કોફી પીવાથી દૂર રહો, તેના બદલે નારિયેળ પાણી કે લીંબુ પાણી પીવો