ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

IND VS AUS: ભારતને 200 રનનો ટાર્ગેટ,ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ

Text To Speech

IND VS AUS :આજે વર્લ્ડ-કપની 5 મી મેચમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને 200 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો ટોસ

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ખેલાડીઓ ફિલ્ડીંગ માટે પહેલા મેદાનમાં ઉતરશે.

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ રન સ્ટીવન સ્મિથના નામે

ભારત સામે રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના મિડલ ઓડર બેટ્સમેન સ્ટીવન સ્મિથએ 5 ચોક્કાની મદદથી 71 બોલમાં 46 રન રન બનાવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ લીધી 3 વિકેટ,કુલદીપ યાદવની પણ 2 વિકેટ

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 10 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી.અને કુલદીપ યાદવે પણ 2 વિકેટ લીધી હતી.

આ  પણ વાંચો : 1975 થી 2019 સુધીમાં કોણ જીત્યું વર્લ્ડ કપ,જાણો એક કિલકમાં

ડેવિડ વોર્નરએ પૂરા કર્યા 1000 રન

ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરએ વર્લ્ડ-કપમાં ચોક્કાની મદદથી 1000 રન પૂરા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ગ્લેન મેક્સવેલ ફરી એક વાર ફ્લોપ

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ફરી ભારત સામેની મેચમાં 25 બોલમાં 15 રન બનાવીને ફરી એક એક વાર ફ્લોપ સાબિત થાયો છે.

આ  પણ વાંચો : ભારત-પાકિસ્તાન મેચ અને નવરાત્રી ઉપર વરસાદની શક્યતાઃ કોણે કરી આગાહી?

કેપ્ટન રોહિત શર્માએ છોડ્યો કેચ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાની 43 મી ઓવરમાં કેચ છોડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ઓસ્ટ્રેલિયાની વિકેટ

પહેલી વિકેટ 5-1 (મિશેલ માર્શ, 2.2)
બીજી વિકેટ 74-2 (ડેવિડ વોર્નર, 16.3)
ત્રીજી વિકેટ 110-3 (સ્ટીવન સ્મિથ, 27.1)
ચોથી વિકેટ 119-4 (માર્નસ લાબુશેન, 29.2)
પાંચમી વિકેટ 119-5 (એલેક્સ કેરી, 29.4)
છઠ્ઠી વિકેટ 140-6 (ગ્લેન મેક્સવેલ, 35.5)
સાતમી વિકેટ 140-7 (કેમરોન ગ્રીન, 36.2)
આઠમી વિકેટ 165-8 (પેટ કમિન્સ , 42.2)
નવમી વિકેટ 189-9 (એડમ ઝમ્પા, 48.2)

દસમી વિકેટ  199-10 (મિશેલ માર્શ, 49.3)

આ  પણ વાંચો : ICC WORLD CUP 2023: શું થયા નિયમમાં ફેરફાર? કઈ ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ?

Back to top button