નવરાત્રિના ઉપવાસ આરોગ્ય માટે કેટલા ફાયદાકારક?
દરેક સંસ્કૃતિમાં વ્રત કે ઉપવાસ રાખવાની છે પરંપરા
વ્રત રાખવાથી બોડી થાય છે ડિટોક્સ, પાચનતંત્ર સારુ રહે છે
શરીરને આરામ આપવાની આ છે નેચરલ રીત
શરીર એનર્જેટિક ફીલ કરે છે, વજન ઘટે છે
વ્રત કરનાર વ્યક્તિને હાર્ટ ડિસીઝની તકલીફ ઓછી થાય છે
બ્લડ પ્રેશરનો ખતરો ઘટે છે
ઉપવાસ કે વ્રત કરનારે લિક્વિડ વસ્તુઓ વધુ લેવી
વ્રત ખોલો ત્યારે સંતુલિત વસ્તુઓ લેવી
ગરમ પાણી આ લોકો ન પીવે, ફાયદો નહીં થશે નુકશાન