ગરમ પાણી આ લોકો ન પીવે, ફાયદો નહિ થશે નુકશાન
ઘણા લોકો સારી હેલ્થ માટે સવારે કે સાંજે જમ્યા બાદ ગરમ પાણી પીવે છે
વજન ઘટાડવા માટે પણ ગરમ પાણી હોટ ફેવરિટ
હૂંફાળુ પાણી પીવાના અનેક લાભ, પરંતુ કેટલાક લોકોને કરી શકે નુકશાન
લિવર રોગથી પીડાતા લોકો કદી ન પીવે ગરમ પાણી
શરદી અને ખાંસીથી પીડાતા લોકો ગરમ પાણી ન પીવે, ગળામાં સોજો અને ઇરિટેશન થઇ શકે
દાંતમા સેન્સિટિવીટી હોય તે લોકો બહુ ગરમ કે વધુ પડતુ ઠંડુ પાણી ન પીવે
નાના બાળકોને ન પીવડાવો ગરમ પાણી, ડાઇજેસ્ટિવ સિસ્ટમ બગડી શકે
આ તમામ લોકોએ નોર્મલ પાણી અથવા તો માટલાનું પાણી પીવુ હિતાવહ
પોષકતત્વો ભલે હોય, લીલા મરચાના ગેરફાયદા પણ છે