લોઅર બેક પેઇનની અવગણના કરશો તો અન્ય બીમારીનો ખતરો વધી શકે
કમર દર્દ ખૂબ જ પરેશાન કરતી બાબત, રાતે સુવામાં પણ થાય છે દુઃખાવો
લોઅર બેક પેઇનનો દુઃખાવો ક્યારેક ગંભીર રૂપ ધારણ કરી શકે
ઉભરેલી કે તુટેલી ડિસ્ક બેક પેઇનનું કારણ બને છે
આર્થરાઇટિસના કારણે ઘણી વખત લોઅર બેક પેઇનની શક્યતા
ઓસ્ટિઓપોરોસિસ કે
એંકિલોજિંગ સ્પોન્ડિલાઇટિસના કારણે પણ થાય છે બેક પેઇન
કરોડરજ્જૂના હાડકામાં સોજો આવી શકે છે, આસપાસના હાડકામાં ફેલાય છે દુઃખાવો
લોઅર બેક પેઇન મટતો ન હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો
દારૂ પીધા વગર પણ થાય છે ફેટી લીવર, કારણ અને ઉપાય જાણો