Asian Games : દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ભારતે ફાઈનલમાં બનાવી જગ્યા
IND VS SOUTH KOREA : ભારતે એશિયન ગેમ્સમાં અલગ-અલગ રમતોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.ત્યારે ભારતે સેમિ-ફાઈનલમાં દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.જેમાં ભારતે આ 11માં દિવસની શરુઆત બ્રોન્ઝ મેડલથી કરી છે.
Breaking: India advance into FINAL of Men's Hockey
India BEAT South Korea 5-3 in Semis. #AGwithIAS | #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/9sD6xVKnjJ
— India_AllSports (@India_AllSports) October 4, 2023
આ પણ વાંચો : એશિયન ગેમ્સ: ભારતે મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર-બ્રોન્ઝ જીત્યો
ભારતે ટોટલ જીત્યા 74 મેડલ
Sport Gold Silver Bronze Total
Shooting 7 9 6 22
Rowing 0 2 3 5
Cricket 1 0 0 1
Sailing 0 1 2 3
Equestrian 1 0 1 2
Wushu 0 1 0 1
Tennis 1 1 0 2
Squash 1 0 2 3
Athletics 4 10 9 23
Golf 0 1 0 1
Boxing 0 1 4 5
Badminton 0 1 0 1
Roller skating 0 0 2 2
Table tennis 0 0 1 1
Canoe 0 0 1 1
Archery 1 0 0 1
TOTAL 16 27 31 74
ભારત ફાઈનલમાં ચીન અથવા જાપાન સામે રમશે
શુક્રવાર, 6 ઓક્ટોબરે ભારત પુરુષની હોકીની ફાઇનલમાં ચીન અથવા જાપાનનો સામનો કરશે. કોરિયા રિપબ્લિક, તે દરમિયાન, તે જ દિવસે બપોરે 1:30 વાગ્યે બ્રોન્ઝ મેડલ મેચ રમશે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન મેચ અને નવરાત્રી ઉપર વરસાદની શક્યતાઃ કોણે કરી આગાહી?