હેર ફોલ રોકશે આ ફુડઃ વાળ બનશે મજબૂત અને લાંબા

વાળ ખરવા એ કોઇ પણ વ્યક્તિ માટે નિરાશાજનક વાત

ક્યારેક હેર ફોલ તમને સ્ટ્રેસ અને ટેન્શન પણ આપી શકે છે

પાંદડાવાળી શાકભાજી ઓલ ઓવર હેલ્થ માટે બેસ્ટ, વાળને બનાવશે મજબૂત

દહીંમાં પ્રોબાયોટિક્સ, વાળની હેલ્થ સુધરશે, પોષકતત્વો ટાલ નહીં પડવા દે

અખરોટમાં વિટામીન બી, ઇ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને પ્રોટીન, વાળ ખરતા રોકાશે

અવોકાડોમાં રહેલુ કેલ્શિયમ, ફોલિક એસિડ, વિટામીન ઇ વાળ તંદુરસ્ત રાખશે