એશિયન ગેમ્સ: ભારતે મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર-બ્રોન્ઝ જીત્યો
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક કારનામું કર્યું છે અને અત્યાર સુધીમાં 56 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ, 22 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ છે. 9માં દિવસે ભારતને તેનો પહેલો મેડલ મહિલાઓની સ્પીડ સ્કેટિંગમાં બ્રોન્ઝના રૂપમાં અને બીજો બ્રોન્ઝ મેડલ પુરુષોની 3000 મીટર રિલેમાં મળ્યો હતો.
Parul Chaudhary set the track ablaze, clinching a🥈at #AsianGames2022
The unstoppable Parul gave a beautiful second place finish in Women's 3000m Steeplechase event with a timing of 9:27.63
Three cheers for our girl Parul! Well done, many congratulations 🥳💪🏻#Cheer4India… pic.twitter.com/HGQ7h8llbG
— SAI Media (@Media_SAI) October 2, 2023
Just in:
Amlan Borgohain finishes 6th in 200m FINAL clocking 20.98s.He had sneaked into Final as one of the 2 non-automatic qualifiers. #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/UABLubC2Bz
— India_AllSports (@India_AllSports) October 2, 2023
ટેબલ ટેનિસમાં ભારતને ત્રીજો મેડલ મળ્યો, સુતીર્થ અને આહિકા મુખર્જીની ભારતીય જોડીએ જીત મેળવી તમે બ્રોન્ઝ મેડલ જીતીને અજાયબીઓ કરી બતાવી. ભારતે અત્યાર સુધીમાં 56 મેડલ જીત્યા છે.
Women's Pole Vault: Pavithra Vengatesh OUT of medal race as she is unable to clear 4.10m mark in 3 attempts.
Her PB: 4.10m #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022— India_AllSports (@India_AllSports) October 2, 2023
So all athletes are over with their 3 attempts:
Ancy Sojan at 2nd spot equaling her PB 6.56m
Shaili Singh at 5th spot (6.38m)3 attempts left #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 https://t.co/tTAoHIvYsr
— India_AllSports (@India_AllSports) October 2, 2023