1975માં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 291 રને 8 વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાને 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેમાં વેસ્ટ ઈન્ડિઝએ ઓસ્ટ્રેલિયાને 274 ઓલઆઉટ કરીને 17 રનથી આ મેચ જીતી લીધી હતી
1975માં વેસ્ટ ઈન્ડિઝએ આ મેચએ ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 286 રને 9 વિકેટ ગુમાવીને ઈંગ્લેન્ડને 287 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેમાં વેસ્ટ ઈન્ડિઝએ 92 રનથી આ મેચ જીતી લીધી હતી
1992માં ઇંગ્લેન્ડ ફરી એક વાર પાકિસ્તાન સામે ફાઈનલ રમી રહ્યું હતું.જેમાં ઇંગ્લેન્ડને પાકિસ્તાને ફાઈનલમાં 22 રનથી માત આપીને કેપ્ટન ઇમરાન ખાનની ટીમ પાકિસ્તાને 1992નો વર્લ્ડ-કપ પોતાના નામે કર્યો
આ 1996ના વર્લ્ડ-કપમાં શ્રીલંકા સામે આ વખતે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં રમી રહી હતી જેમાં શ્રીલંકા તરફથી અરવિંદ ડી સિલ્વાની શાનદાર 107 રનની બેટિંગ થી અને કેપ્ટન અર્જુન રણતુંગાના 37 બોલમાં 47 રનની મદદ થી 1996 વર્લ્ડ-કપ શ્રીલંકાએ પોતાના નામે કર્યો
1983 બાદ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે આ વર્ષે યાદગાર બની ગયું હતું.1983 જયારે કપિલ દેવ જયારે 2011માં કેપ્ટન મહેન્દ્ર સિંહની ટીમે ફરી એક વાર આ વર્લ્ડ-કપ જીત્યો હતો.આ મેચમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સિક્સર ફટકારીને આ વર્લ્ડ-કપ જીત્યો હતો.
2019 નો વર્લ્ડ-કપએ ઇંગ્લેન્ડએ પહેલી વાર ચેમ્પિયન બન્યું હતું,જેમાં આ ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. આ મેચ મેચ ટાઈ થઈ ગઈ હતી ત્યાર બાદ આ મેચમાં ઈંગ્લેન્ડ બાઉન્ડ્રી કાઉન્ટ પર સુપર ઓવરમાં જીત્યું હતું