

પશ્ચિમ રેલવે વિભાગના અમદાવાદ ડિવિઝન ખાતેથી આવન-જાવન કરતી લગભગ 250 જેટલી ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં મોટાભાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેન છે. આ ઉપરાંત સાબરમતી રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અહીંયા આ સમગ્ર યાદી આપવામાં આવી છે.