કયા બ્લડ ગ્રુપના લોકોને હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો
અનહેલ્ધી લાઇફસ્ટાઇલ આપે છે હાર્ટએટેકને આમંત્રણ
અગાઉના અભ્યાસમાં O બ્લડ ગ્રુપવાળા લોકોને હાર્ટએટેકનો વધુ ખતરો હોવાનું કહેવાતુ
હવે નવા સંશોધનમાં સામે આવી નવી વાત
બી અને એ બ્લડ ગ્રુપ વાળા લોકોને હાર્ટની બીમારીનો વધુ ખતરો રહે છે
એ અને બી બ્લડ ગ્રુપ વાળા લોકોને ક્લોટિંગ થવાનો ખતરો વધુ રહે છે
અન્ય બ્લડગ્રુપની સરખામણીમાં ઓ બ્લડ ગ્રુપ વાળાને હાર્ટ એટેકનો ખતરો 10 ટકા ઓછો
સવારે ખાલી પેટે કરો આંબળાના જ્યૂસનું સેવન