29 સપ્ટેમ્બર 2023: કુંભ રાશિના જાતકોને આજે સામાજીક સન્માન મળશે ,જાણો તમારું આજનું રાશિફળ
-
મેષ:
આજનો દિવસ શુભ છે અને તમારા જ્ઞાનમા વધારો થશે
-
વૃષભ :
તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે અને ભાગ્ય તરફથી પણ તમને પૂરો સહયોગ મળશે
-
મિથુન:
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, દાનની ભાવના તમારામાં વિકાસ પામશે
-
કર્ક:
વ્યાવસાયિક વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નો નિરર્થક નીવડી શકે.
-
સિંહ:
બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડશે, આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે
-
કન્યા:
સંપત્તિમાં વધારો થશે, તમે તમારા કરતા વધુ લોકોના કલ્યાણ વિશે વિચારશો.
-
તુલા:
આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે અને વિવેક બુદ્ધિથી નવી વસ્તુઓની શોધમાં ખર્ચ થશે
-
વૃશ્ચિક:
મુશ્કેલ કાર્યો પૂર્ણ કરવામાં સમર્થ, તમારા માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે
-
ધનુ:
વ્યર્થ ખર્ચનો યોગ બની શકે અને ધંધામાં લાભ પણ થશે.
-
મકર:
જૂના મિત્રોનો સહયોગ મળશે,જો તમે લોન લેવાનું વિચારી રહ્યાં છો તો આજે તે લેવાનું ટાળો.
-
કુંભ:
સુખી સ્વભાવના વ્યક્તિત્વ કારણે અન્ય લોકો તમારાથી આકર્ષિત થશે, સામાજીક સન્માન મળવાથી તમારું મનોબળ વધશે.
-
મીન:
મધુર વાણીનો ઉપયોગ કરો, માનસિક અશાંતિનો અનુભવ થતો જણાય.