સવારે ખાલી પેટે કરો આંબળાના જ્યૂસનું સેવન

આંબળામાં હોય છે અનેક ઔષધીય ગુણો

વિટાનીન સી શરીરને સ્વસ્થ રાખવામાં છે સહાયક

આંબળા છે ખનીજ અને વિટામિનનો ભંડાર

વિટામીન સી ઇમ્યુનિટી બૂસ્ટ કરી શરદી, ખાંસીથી બચાવશે

સવારે ખાલી પેટે પીશો તો વજન ઘટશે

વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ કરશે મદદ

સવારે જ્યુસ પીશો તો આખો દિવસ રહેશે એનર્જી

વિટામીન-સી વાઇરલ અને બેક્ટેરિયલ ઇંફેક્શનથી બચાવશે

આંબળામાં રહેલુ કેરોટીન આંખોની રોશની માટે છે લાભકારક