વધુ વિચારવાની આદત આપશે બીમારીઓને આમંત્રણ

બીઝી અને ફાસ્ટ લાઇફસ્ટાઇલને કારણે થાય છે ટેન્શન

કેટલાક લોકોને દરેક વાતમાં વધુ વિચારવાની બીમારી

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક

 વધુ વિચારવાથી વધે છે કોર્ટિસોલ હોર્મોન્સ, હાઇબીપીનો ખતરો

સ્લીપ સાઇકલ પ્રભાવિત થતા સ્લીપ એપ્નિયા અને ઇનસોમ્નિયા થઇ શકે

વધુ વિચારવાથી આવી શકે છે ડિપ્રેશન

પર્સનાલિટી ડિસઓર્ડર અને એંગ્ઝાઇટી વધુ વિચારવા સાથે જોડાયેલી બીમારી