ઓસ્ટ્રેલિયાની 66 રનથી જીત,ટીમ ઇન્ડિયાએ 2-1થી કરી સિરીઝ પોતાના નામે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી 3 વનડે મેચની ત્રીજી અને અંતિમ મેચ આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ટીમ ઇન્ડિયાએ વનડે સિરીઝ 2-1 થી જીતી લીધી
પહેલાં રમાયેલી 2 વનડે મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. પ્રથમ મેચમાં ભારતની 5 વિકેટે અને બીજી વનડેમાં ભારતીય ટીમની 99 રને જીત થઈ હતી.જેમાં ત્રીજી અને અંતિમ વનડે મેચ ઓસ્ટ્રેલિયાએ 66 રનથી જીતી લીધી છે.આ સાથે વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને અંતિમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પણ ટીમ ઇન્ડિયાએ આ સિરીઝ 2-1 થી જીતી લીધી છે.
Captain @ImRo45 & @klrahul collect the @IDFCFIRSTBank Trophy as #TeamIndia win the ODI series 2⃣-1⃣ 👏👏#INDvAUS pic.twitter.com/k3JiTMiVGJ
— BCCI (@BCCI) September 27, 2023
રોહિત શર્માની શાનદાર બેટિંગ
ભારતીય ઓપનર અને કેપ્ટન રોહિત શર્માએ 57 બોલમાં 81 રન કર્યા હતા.જેમાં રોહિત શર્માએ 142.11ની સ્ટ્રાઇક રેટથી 6 સિકસ અને 5 ચોક્કા ફટકાર્યા હતા.
Triple Treat 💥
A quickfire half century from Captain Rohit Sharma, who’s looking in fine touch in the chase 👌#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/zNdFvUBp3s
— BCCI (@BCCI) September 27, 2023
ગ્લેન મેકસવેલએ ઝડપી 4 વિકેટ
ગ્લેન મેકસવેલએ ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી હતી.જેમાં કેપ્ટન રોહિત શર્મા,વોશિંગ્ટન સુંદર,વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની વિકેટ ઝડપી હતી.
Lots to like after that performance tonight! ❤️
A 66-run win caps off our series against India and now we turn our attention to the ODI World Cup! #INDvAUS pic.twitter.com/nC1y5EFPfI
— Cricket Australia (@CricketAus) September 27, 2023