કમરદર્દથી પરેશાન છો? ધ્યાન રાખો જરૂરી વાતો
ફિઝિકલ એક્ટિવિટીની કમી છે કમરદર્દ માટે કારણભૂત
મોબાઇલ અને ટીવી જોવાની અયોગ્ય રીતથી પણ થાય છે બેકપેઇન
એક જ જગ્યાએ બેસીને કામ કરતા હશો તો ચેતી જજો
ઉંમરની સાથે વધતી જાય છે બેકપેઇનની તકલીફ
કમર દર્દના દર્દીઓએ પલાઠી વાળીને ન બેસવુ જોઇએ
વજ્રાસનની મુદ્રામાં બેસવાથી કમર દર્દ થઇ શકે છે ગાયબ
સુતા હોય ત્યારે તરત ઉભા ન થઇ જવુ, બંને પગને ઘુંટણથી વાળી ડાબી કે જમણી તરફ ફરીને ઉભા થવુ
નીચે પડેલી કોઇ વસ્તુ ઉઠાવવા સીધા આગળ તરફ ન વળો
બેક પેઇન માટે યોગા અભ્યાસ છે બેસ્ટ
પગ પર પગ ચઢાવીને બેસવાના છે અનેક નુકશાન