પગ પર પગ ચઢાવીને બેસવાના છે અનેક નુકશાન
મોટાભાગના લોકોને પગ ક્રોસ કરીને બેસવાની આદત હોય છે
ઘણા લોકો ઓફિસ કે ડાઇનિંગ ટેબલ પર ક્રોસ લેગ કરીને બેસે છે
કમ્ફર્ટેબલ લાગતી આ પોઝિશન હેલ્થ માટે છે હાનિકારક
ક્રોસ લેગ પોઝિશનથી હિપની પોઝીશન હંમેશા માટે બગડી શકે છે
બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થવાથી લોહી જામી જાય છે, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ થાય છે
પગનું બ્લડ સર્ક્યુલેશન રોકાવાથી હાઇ બ્લડ પ્રેશર થઇ શકે છે
ગરદન પર પણ અસર દેખાય છે, પેલ્સિવ અને લોઅર બેક વાંકા થવાનો ખતરો રહે છે
સ્પર્મ કાઉન્ટ અને તેની ક્વોલિટી પર પણ અસર પડે છે
ફેફસાની બીમારીના આ છે સંકેત, કદી ન અવગણશો