ફેફસાની બીમારીના આ છે સંકેત, કદી ન અવગણો

ફેફસા શરીરનું જરૂરી અંગ, તે ખરાબ થતા પહેલા દેખાય છે કેટલાક લક્ષણો

પ્રદુષણ, ધૂળ, ખરાબ લાઇફસ્ટાઇલ, સ્મોકિંગથી થાય છે ફેફસાની બીમારીઓ

ફેફસામાં કફ જમા થવો કોમન સમસ્યા, સમય પર ઇલાજ ન થાય તો જીવલેણ

શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો સમજો વોર્નિંગ

એક મહિના કરતા વધુ સમય કફ રહે તો હોઇ શકે છે ફેફસાની બીમારીનો સંકેત

છાતીમાં દુઃખાવો એક મહિનાથી વધુ રહે તો ફેફસા ખરાબ થયાની સાઇન

ગળામાં કંઇક ફસાયુ હોય તેવુ લાગે અથવા ગભરામણ જેવુ થાય તો ચેતજો