World Alzheimer Day: યાદશક્તિને તેજ બનાવવા ખાવ આ વસ્તુઓ

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં અલ્ઝાઇમરનો ખતરો વધ્યો

40 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની યાદશક્તિ પડી રહી છે નબળી

કેટલીક વસ્તુઓના સેવનથી અલ્ઝાઇમર રહેશે દુર અને યાદશક્તિ બનશે તેજ

મગજને જબરજસ્ત બનાવવા ખાજો વિટામીન અને મિનરલ્સથી ભરપૂર વસ્તુઓ

અખરોટ અને બદામ જેવા નટ્સ છે ખૂબ જરૂરી

દાડમ અને બ્લુબેરી છે મગજના મિત્રો, યાદશક્તિ રહેશે બેસ્ટ

ઓલિવ ઓઇલ અને મેપલ સિરપનું સેવન અલ્ઝઆઇમર થતા અટકાવશે

પ્રોટીન ભરપૂર પદાર્થો લેવાનું કદી ન ભૂલતા