જમ્યા પછી જો આ વસ્તુઓ ખાધી તો ડાઇજેશન થશે સ્લો

આયુર્વેદમાં જમ્યા બાદ કેટલીક વસ્તુઓ ખાવાની બિલકુલ મનાઇ

જમવાને લઇને હોય છે અનેક નિયમો, જો પાલન કરવામાં આવે તો પાચન રહેશે મસ્ત

જો જમ્યા પછી આ વસ્તુઓ ખાશો તો થશે એસિડિટી અને બ્લોટિંગ જેવી તકલીફો

જમ્યા પછી ફ્રુટ્સ ક્યારેય ન ખાવા જોઇએ, પેટની સમસ્યા થઇ શકે છે

ફ્રિજમાં રાખેલુ ઠંડુ પાણી જો જમ્યા પછી પીધુ તો પાચન પ્રોસેસ અટકી જશે

જમ્યા પછી પીધી ગરમ ચા તો પેટનું તાપમાન વધશે અને ડાઇજેશન સ્લો થશે