ગણેશજી પાસેથી બાળકોને શીખવાડવા જેવી કેટલીક વાતો

ગણપતિ બાપ્પામાં એવા પાંચ ગુણ છે, જે બાળકોમાં લાવશે પોઝિટીવીટી

ગણેશજી પાસેથી બાળકો શીખી શકે પરિવારને પ્રેમ કરવો

માતા-પિતા જ છે બાળકોની દુનિયા, હંમેશા કરો તેમનું સન્માન

બાળકોને મળી શકે છે લાઇફના લેસન્સ

ગણેશજી પાસેથી શીખો વિનમ્ર બનતા, નાના પ્રાણીઓ અને ગરીબ વ્યક્તિઓનું સન્માન કરો

ક્યારેય હાર ન માનો, તમારી પાસે જે કંઇ છે તેને લઇને છેલ્લા શ્વાસ સુધી કોશિશ કરો

કલમની શાહી સુકાઇ હતી ત્યારે ગણેશજીએ મહાભારતની કહાની લખવા પોતાના દાંત તોડી આપ્યા હતા