આ છે 73 વર્ષના PM Modiની ફિટનેસનું રહસ્ય

73 વર્ષની ઉંમરે PM Modiની એનર્જી કોઇ યુવાનને શરમાવે તેવી

યોગા અને મેડિટેશનથી કરે છે દિવસની શરૂઆત

સુર્ય નમસ્કાર અને પ્રાણાયમથી રાખે છે શારીરિક અને માનસિક હેલ્થ ફર્સ્ટક્લાસ

સ્ટ્રિક્ટ ડાયટ કરે છે ફોલો, ખીચડી છે તેમની ફેવરિટ, સાથે દહીં છે ખાસ

પરાઠા અને મશરૂમને પણ કરે છે ડાયટમાં સામેલ

બિમારીઓથી બચવા માટે હળદરનું કરે છે સેવન