ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયા કપ ફાઇનલ : શ્રીલંકા ઘૂંટણિયે ,50 રનમાં ઓલઆઉટ

Text To Speech

Asia Cup Final : ભારતએ પાકિસ્તાન અને શ્રીલંકા સામે શાનદાર જીત બાદ ફરી એક વાર હવે ભારત રવિવારે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે ત્યારે શ્રીલંકાની ટીમ 15.2 ઓવર માં 50 રન માં ઓલઆઉટ થઇ ગઈ છે

સિરાજએ લીધી 6 વિકેટ

શ્રીલંકા સામે ની આ ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજ એ 6 વિકેટ ઝડપી છે

મોહમ્મદ સિરાજની 6 વિકેટ:

પથુમ નિશાંક (2)
એસ. સમરવિક્રમ (0)
અસલંકા (0)
ધનંજય ડી સિલ્વા (4)
ડી. શનાકા (0)
મેન્ડિસ (17)

મોહમ્મદ સિરાજની એક ઓવરમાં 4 વિકેટ ઝડપી..

3.1 ઓવર: પથુમ નિશાંક રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ. (2-8)
3.2 ઓવર: ડોટ બોલ
3.3 ઓવર: સાદિરા સમરવિક્રમા LBW આઉટ. (3-8)
3.4 ઓવર: અસલંકા ઈશાન કિશનના હાથે કેચ આઉટ. (4-8)
3.5 ઓવર: ધનંજય ડી સિલ્વાએ ચોગ્ગો ફટકાર્યો.
3.6 ઓવર: ધનંજય ડી સિલ્વાએ તેનો કેચ વિકેટકીપરને આપ્યો. (5-12)

હાર્દિક એ પણ ત્રણ વિકેટ લીધી

હાર્દિક પંડ્યા એ પણ આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી જેમાં…

ડુનિથ વેલાલાગે ( 8 )

પ્રમોદ મદુશન ( 1 )

મથિશા પાથિરાના ( 0 )

કુસલ મેન્ડિસએ  કર્યા સૌથી વધારે રન

આ મેચમાં શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસએ સૌથી વધારે 34 બોલમાં 3 ચોક્કા વડે 17 રન ફટકાર્યા હતા.

બંને ટીમોની પ્લેઈંગ 11 

શ્રીલંકા : પથુમ નિસાંકા, કુલસ પરેરા, કુસલ મેન્ડિસ(વિકેટકીપર), સદીરા સમરાવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા(કેપ્ટન), ડિનુથ વેલ્લાલાગે, દુશાન હેમંથા, પ્રમોદ મધુશન, મથીશા પથિરાના

ઇન્ડીયા : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ(વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ,મોહમ્મદ સિરાઝ

આ પણ વાંચો : પ્રોમિથિયસ સ્કૂલ દ્વારા ISSO નેશનલ ગેમ્સ 2023-24નું સફળતાપૂર્વક આયોજન

Back to top button