ટોપ ન્યૂઝધર્મ

શનિદેવને પ્રસન્ન કરવા માટે આજે જ કરો આ નાનકડો ઉપાય, ચોક્કસ ધનલાભ થશે

Text To Speech

ધાર્મિક ડેસ્કઃ ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિદેવના અશુભ પ્રભાવથી દરેક વ્યક્તિ ડરે છે.જ્યારે શનિ અશુભ હોય છે ત્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દરશથે પણ શનિદેવની ભક્તિ કરી હતી
બીજી તરફ શનિ જ્યારે શુભ હોય છે ત્યારે વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે રાજા દશરથના શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. રાજા દશરથે શનિદેવને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્રની રચના કરી હતી. દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

રાજા દશરથ રચિત શનિ સ્તોત્ર

नम: कृष्णाय नीलाय शितिकण्ठनिभाय च।
नम: कालाग्निरूपाय कृतान्ताय च वै नम: ।।

नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च।
नमो विशालनेत्राय शुष्कोदर भयाकृते।।

नम: पुष्कलगात्राय स्थूलरोम्णेऽथ  वै नम:।
नमो दीर्घायशुष्काय कालदष्ट्र नमोऽस्तुते।।

नमस्ते कोटराक्षाय दुर्निरीक्ष्याय वै नम:।
नमो घोराय रौद्राय भीषणाय कपालिने।।

नमस्ते सर्वभक्षाय वलीमुखायनमोऽस्तुते।
सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करे भयदाय च।।

अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तुते।
नमो मन्दगते तुभ्यं निरिस्त्रणाय नमोऽस्तुते।।

तपसा दग्धदेहाय नित्यं  योगरताय च।
नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नम:।।

ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज सूनवे।
तुष्टो ददासि वै राज्यं रुष्टो हरसि तत्क्षणात्।।

देवासुरमनुष्याश्च  सिद्घविद्याधरोरगा:।
त्वया विलोकिता: सर्वे नाशंयान्ति समूलत:।।

प्रसाद कुरु  मे  देव  वाराहोऽहमुपागत।
एवं स्तुतस्तद  सौरिग्र्रहराजो महाबल:।।

આ પણ વાંચો

141 દિવસ સુધી શનિ વક્રી થઈને ચાલશે, આ 4 રાશિઓની પરેશાનીઓ વધશે

શનિશ્ચરી અમાવસ્યાનાં દિવસે આ 5 પ્રાચીન શનિદેવના મંદિરમાં દર્શનનું છે અનોખું મહત્વ, આવી છે તેની સાથે જોડાયેલી માન્યતાઓ અને પરંપરાઓ

Back to top button