માઉથ વોશના ઉપયોગ પહેલા સાવધાનીઃ નહિતર ઓરલ કેન્સરનો ખતરો
માઉથ વોશના ઉપયોગની આદત વધી, પરંતુ સાવચેતી હોય છે જરૂરી
દાંતનો સડો, પેઢાની બીમારી અને મોંની અન્ય સમસ્યાઓને રોકવામાં મદદરૂપ
માઉથવોશમાં રહેલુ ઉચ્ચ સ્તરનું સેલિસિલિક એસિડ ઓરલ કેન્સરનો ખતરો વધારી શકે
માઉથવોશનો ઉપયોગ દિવસમાં માત્ર એક વખત કરો
હાઇ લેવલના સેલિસિલિક એસિડ વાળા માઉથવોશ ન વાપરો
માઉથવોશના ઉપયોગ પહેલા ડેન્ટિસ્ટની સલાહ લો
છોડો ચા કે કોફી, આ મોર્નિંગ ડ્રીંકથી પેટની ચરબી થશે ગાયબ