છોડો ચા કે કોફી, આ મોર્નિંગ
ડ્રીંકથી
પેટની ચરબી થશે ગાયબ
વજન ઘટાડવા સવારે ઉઠીને ગરમ ચા-કોફી પીવાની આદત બદલી દો
ગરમ પાણીમાં બે ચપટી મરી પાવડર નાંખીને પીવાથી વધારાની ચરબી થશે દુર
બે કપ પાણીમાં એક ચપટી જીરુ, અજમો અને વરિયાળી નાંખી ઉકાળીને પીવો
વજન ઘટવાની સાથે સાથે મેટાબોલિઝમ થશે તેજ
ગરમ પાણીમાં લીંબુ નીચોવી લો, ઇચ્છા હોય તો મધ પણ મિક્સ કરો
ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળુ પાણી પી લો
ભોજનમાં દાળ તો હાર્ટ એટેકને બાય