ભોજનમાં દાળ તો હાર્ટએટેકને બાય
ભારતીય લાઇફસ્ટાઇલનો ક્રેઝ વધ્યો, પરંતુ વ્યસ્ત લાઇફમાં સ્ટ્રીટ ફુડનું ચલણ વધ્યુ
બાળકો - વૃદ્ધો દરેકને પણ ગમી રહ્યુ છે ફાસ્ટ ફુડ
લીલા શાકભાજી અને દાળમાંથી મળતુ પ્રોટીન શરીર માટે ખૂબ જરૂરી
દાળ શરીરમાં વધારશે ગુડ કોલેસ્ટ્રોલ, જે હાર્ટએટેક રોકશે
ચણા દાળમાં રહેલુ ફાઇબર હાર્ટ એટેકના ખતરાને ઘટાડશે
તુવેર દાળ કેલ્શિયમ, આયરન અને પોષકતત્વોથી ભરપૂર, ઇમ્યુનિટી કરશે મજબૂત
મસૂર દાળમાં પ્રોટીન, ફાઇબર સહિતના વિટામીન, દરરોજ સેવનથી હાર્ટની સમસ્યાઓ રહેશે દુર
મગદાળમાં એન્ટીઓક્સિડન્ટ, કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચાવશે
મોબાઇલની સ્ક્રીન જ નહીં, આ ચાર કારણોથી પણ નબળી પડે છે આંખો