મોબાઇલની સ્ક્રીન જ નહીં, આ ચાર કારણોથી પણ નબળી પડે છે આંખો

આંખો શરીરનો સૌથી જરૂરી પાર્ટ, નજરને નબળી પડતા બચાવવી છે જરૂરી

રોજની કેટલીક આદતો નજરને કમજોર બનાવે છે

ફક્ત બ્લૂ લાઇટવાળા ગેઝેટ્સ જ નથી જવાબદાર

સ્મોકિંગના લીધે બ્લાઇન્ડનેસ કે આંખોથી ન દેખાવાની સ્થિતિ આવી શકે

ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મેદસ્વીતા, થાઇરોઇડ જેવી બીમારીઓની અસર

ભરપૂર ઉંઘ ન લેવાથી અને બેઠાળુ જીવનથી સેન્સિટીવીટી થાય છે ખતમ

આઉટડોર ગેમ રમતા બાળકોની દ્રષ્ટિ ઇન્ડોર  ગેમ્સ રમતા બાળકો કરતા વધુ સારી

હાઇડ્રેશનની કમીના લીધે પણ આંખ થાય છે ખરાબ