બાળકોને અખરોટ ખવડાવવાના ફાયદા જાણો છો? હવે જાણી લો નુકશાન

મગજ તેજ કરવા માટે બાળકોને ખવડાવાય છે અખરોટ

અખરોટ વિટામીન-6, ટ્રિપ્ટોફેન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, સેલેનિયમ, ઓમેગા-3થી ભરપૂર

વધુ પડતી અખરોટ ખાવાથી થઇ શકે છે નુકશાન

અખરોટની ગણતરી એલર્જી વાળા ફૂડમાં થાય છે

ફાઇબર ભરપૂર હોવાના કારણે થાય છે પેટ ફૂલવાની સમસ્યા

અખરોટમાં હોય છે અનેક પ્રકારની ફેટ, મેદસ્વીતાનું જોખમ વધી શકે છે

નાના બાળકોને સાબૂત અખરોટ ન ખવડાવો, ગળામાં ફસાઇ શકે છે

એક વર્ષથી નાના બાળકોને અખરોટ ન ખવડાવો