આ લોકો ભૂલથી પણ ન ખાય કાચુ લસણ

લસણ ભલે હેલ્ધી ફુડ ગણાતુ હોય, પણ કેટલાક લોકો માટે નુકશાનકારક

કેટલાક લોકોને થઇ શકે છે હેલ્થ પ્રોબલેમ

અમુક લોકોને થઇ શકે છે એસિડીટી

ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સની ફરિયાદ હોય તેણે કાચુ લસણ ન ખાવુ

જે લોકોનુ લોહી પાતળુ હોય તેણે લસણ ન ખાવુ

રોજ માત્ર એકથી બે કળી લસણ જ ખાવુ