નવપરિણિત યુગલો ખુશ રહેવા માટે અપનાવે આ ટિપ્સ
રોમાન્સ ટકાવી રાખોઃ લગ્ન બાદ સંબંધોમાં સ્પાર્ક રાખો, ડેટ પ્લાન કરો
બ્લેમ ગેમ ન કરોઃ એકબીજાને ખોટા પાડવાની કોશિશ કરવાના બદલે પ્રોબલેમનું સોલ્યુશન શોધો
ઇન્ટિમસીઃ પાર્ટનર સાથે દિલથી કનેક્ટ રહેવા માટે સેક્સ પણ જરૂરી છે
સંબંધોમાં હરીફાઇ નહીંઃ રિલેશન કોઇ બિઝનેસ ડીલ નથી, હંમેશા બરાબરીની પાર્ટનરશિપ હોય તે જરૂરી નથી
શબ્દોમાં કંજૂસાઇ ન કરોઃ પાર્ટનર તમારા માટે કેટલું કરે છે, તેનો ક્યારેક આભાર માનો
ખુલીને કરો વાતઃ લગ્ન બાદ દરેક બાબત પર ખુલીને વાત કરવાથી પ્રેમ વધશે
લગ્નજીવનને રોમાંચ અને રોમાન્સથી ભરપૂર રાખવા માટે નવી નવી જગ્યાઓ પર ફરવા જાવ
પેટની ચરબી ઘટાડવા ઇચ્છો છો તો જલ્દી શરૂ કરો આ ફ્રુ્ટ્સ ખાવાનું