IND Vs PAK : ટીમ ઇન્ડિયા 266 રન પર ઓલઆઉટ,હાર્દિક પંડ્યાએ ફટકાર્યા 87 રન
એશિયા કપની ત્રીજી મેચમાં ભારત અને પાકિસ્તાનના વચ્ચે મેચ રમાઈ રહી છે. આજે કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ગ્રુપ Aમાં આ એડિશનમાં ભારતની આ પ્રથમ મેચ છે.આ દરમ્યાન ભારતે પહેલી બેટિંગ કરીને પાકિસ્તાનને 267 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ASIA CUP 2023. WICKET! 48.5: Jasprit Bumrah 16(14) ct Agha Salman b Naseem Shah, India 266 all out https://t.co/B4XZw382cM #INDvPAK
— BCCI (@BCCI) September 2, 2023
હાર્દિક પંડ્યા 87 રન ફટકાર્યા
આ મેચ દરમ્યાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 87 રન મારીને આઉટ થયો હતો. તેને આ દરમ્યાન 1 સિક્સર અને 7 ચોક્કા ફટકાર્યા હતા
Vice-Captain @hardikpandya7's valiant knock comes to an end on 87.
Live – https://t.co/L8YyqJF0OO…… #INDvPAK pic.twitter.com/iVfyraVx7r
— BCCI (@BCCI) September 2, 2023
પ્રેક્ટીસ સેશન દરમ્યાન ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ સાથે જોવા મળ્યા
Pakistan and India players meet up ahead of Saturday's #PAKvIND match in Kandy ✨#AsiaCup2023 pic.twitter.com/iP94wjsX6G
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2023
IND vs PAK એશિયા કપ : બંને ટીમોની પ્લેયિંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન: ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (ડબ્લ્યુકે), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.