પેટની ચરબી ઘટાડવા ઇચ્છો છો તો જલ્દી શરૂ કરો આ ફ્રુટ્સ ખાવાનું
પેટની ચરબી (બેલી ફેટ) સુંદરતામાં વિધ્નરૂપ બને છે
કમર અને પેટની આસપાસની ચરબી લાવે છે ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક જેવી બિમારીઓ
ડાયટમાં શરૂ કરો આ ફ્રુટ્સ ખાવાનું, બેલી ફેટ્સ ઘટાડવામાં કરશે મદદ
કેળાઃ
પાવર ફ્રુટ, હાઇ ફાઇબર અને ન્યુટ્રિશનનો ખજાનો, કેલરી સાવ ઓછી
ખીરાઃ
95 ટકા પાણી, પચવામાં સરળ, બ્લોટિંગને કરશે ખતમ
લીંબુઃ
દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. ગેસ્ટ્રો ઇંટેસ્ટાઇલ ટ્રેકને રાખશે સાફ, પેટ ફુલશે નહિ
બ્લૂ બેરીઝઃ
બ્લૂ બેરીઝમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધુ, ગ્લૂકોઝ ફેટના રૂપમાં સ્ટોર નહીં થાય, ફ્લેટ ટમી મળી શકે છે
એવાકોડોઃ
તે ઇન્ફ્લેમેશન અને બ્લડ શુગરને ઘટાડે છે, મેટાબોલિઝમ યોગ્ય રહે છે. પેટ મોડે સુધી ભરેલુ રહે છે
બાળકોને મજબૂત બનાવવા હોય તો ન્યુટ્રિશનની કમીથી બચાવો