ના પૈસા ના એક્સર્સાઇઝ... હેપી અને હેલ્ધી લાઇફનું કંઇક બીજુ જ છે સિક્રેટ
દરેક વ્યક્તિ ઇચ્છે છે લાંબી અને ખુશહાલ લાઇફ જીવવા
લાઇફની ખુશી શું છે એ તમને કોઇ પૂછે તો?
દરેક વ્યક્તિના માઇન્ડમાં આવશે પૈસા, કરિયર કે સારી હેલ્થ
હાવર્ડના રિસર્ચરોએ શોધ્યુ લાંબી અને ખુશહાલ જિંદગીનું રહસ્ય
85 વર્ષ સુધી ચાલેલા રિસર્ચમાં સામે આવી મજાની વાત
પોઝિટિવ રિલેશન વ્યક્તિને ખુશી, સારી હેલ્થ અને લાંબી ઉંમર આપે છે
આજ કારણે બ્રેકઅપ થાય ત્યારે ફિઝિકલ પેઇનનો અનુભવ થાય છે
સારા સંબંધો હોય છે આપણી સપોર્ટ સિસ્ટમ, સતત તેની પર કામ કરતા રહો
ભાઇને રાખડી બાંધતી વખતે થાળીમાં અચૂક રાખજો આ વસ્તુઓ