ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલ

‘યે ચાંદ સા રોશન ચહેરા’થી લઇને ‘ચાંદ સે પરદા કિજીયે’: પ્રેમ સાથે પણ રહ્યો છે ચંદ્રનો નાતો!

Text To Speech
  • આધા હે ચંદ્રમા રાત આધી, રહે ન જાયે તેરી મેરી બાત આધી, મુલાકાત આધી
  • ચાંદ સે પરદા કિજીયે, કહી ચુરા ન લે ચહેરે કા નુર, એ મેરે હમનવાઝ
  • કલ ચૌદહવીં કી રાત થી, શબ ભર રહા ચર્ચા તેરા

Chandrayaan 3: ચંદ્રયાન 3નો ઇસરોએ શ્રીહરિકોટાએ લોન્ચ કર્યુ ત્યારથી લઇને ભારત સહિત દુનિયાભરમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. હવે અંતરિક્ષ યાનના લોન્ચના 41 દિવસ બાદ ચાંદ પર તેનું લેન્ડિંગ થવા જઇ રહ્યુ છે. ચાંદ (ચંદ્ર) સાથેનો પ્રેમ માત્ર વૈજ્ઞાનિકોને જ નથી, પરંતુ સાહિત્યકારોને પણ છે. ચાંદ (ચંદ્ર) પર આજ સુધી અનેક ગઝલો, ગીતો, કવિતાઓ બની છે.

બાળપણ, જવાની અને વૃધ્ધાવસ્થા સુધી દરેક વ્યક્તિનો ચંદ્રને જોવાનો પોતાનો નજરિયો છે. સાહિત્યામાં તો ચાંદ અને તેની સુંદરતાને ખૂબ જગ્યા અપાઇ છે. શાયરોએ તેમની શાયરીઓમાં , ગીતકારોએ તેમના ગીતોમાં ચાંદનો ઉલ્લેખ છુટથી કર્યો છે. ખાસ કરીને પ્રેમિકાના ચહેરાને ચાંદ સાથે સરખાવવામાં આવે છે.

'યે ચાંદ સા રોશન ચહેરા'થી લઇને 'ચાંદ સે પરદા કિજીયે': પ્રેમ સાથે પણ રહ્યો છે ચંદ્રનો નાતો! hum dekhenge news

  • મશહૂર ઉર્દુ શાયર ઇબ્ન ઇંશા લખે છે, કલ ચૌદહવીં કી રાત થી, શબ ભર રહા ચર્ચા તેરા, કુછ ને કહા યે ચાંદ હે, કુછને કહા ચહેરા તેરા…
  • શાયર ફરહત એહસાસ લખે છે કે ચાંદ ભી હેરાન, દરિયા ભી પરેશાની મેં હે, અક્સ કિસકા હે, કિ ઇતની રોશની પાની મેં હે.
  • આધા હે ચંદ્રમા રાત આધી, રહે ન જાયે તેરી મેરી બાત આધી, મુલાકાત આધી…
  • યે ચાંદ સા રોશન ચહેરા, જુલ્ફો કા રંગ સુનહરા
  • ચાંદ સે પરદા કિજીયે, કહી ચુરા ન લે ચહેરે કા નુર, એ મેરે હમનવાઝ, મેરે હુજુર…
  • મેને પૂછા ચાંદ સે કી દેખા હે કહીં, મેરે યાર સા હસીં, ચાંદ ને કહા ચાંદની કી કસમ

બોલીવુડના ચાંદ પર બનેલ ગીત

  • ‘ચોંદવી કા ચાંદ હો તુમ’  ગુરુદત્ત અને વહીદા રહેમાન
  • ચાંદ સી મહેબુબા હો મેરી.. મનોજકુમાર અને માલસિંહ
  • ખોયા ખોયા ચાંદ ખુલા આસમાન…. દેવઆનંદ અને વહીદા રહેમાન
  • ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો… રાજકુમાર અને મીનાકુમારી
  • ચાંદ છીપા બાદલ મેં.. ગીત સલમાનખાન અને ઐશ્વર્યા રાયબચ્ચન
  • ચંદા હૈ તૂ મેરા સૂરજ હૈ તૂ…. શર્મિલા ટાગોર
  • ચંદા રે..ચંદા રે.. કભી તો જમી પર આ… કાજોલ અને પ્રભુદેવા
  • ચાંદ સિફારિશ જો કરતા તુમ્હારી…. આમિરખાન અને કાજોલ
  • ગલી મેં આજ ચાંદ નિકલા… પૂજા ભટ્ટ અને નાર્ગાજુન

આ પણ વાંચોઃ  ચંદ્રયાન-3ને લઈને પાકિસ્તાનીઓએ કહી રસપ્રદ વાતો; કહ્યું- ભારત ચાંદ પર નહીં મંગળ ઉપર પણ ઉતારી શકે યાન

Back to top button