ગુજરાતટોપ ન્યૂઝ

Breaking News : ગુજરાત પોલીસના અધિકારીઓ કે કર્મચારીઓ વર્ધી પહેરીને નહીં બનાવી શકે વીડિયો કે રિલ્સ, DGP સહાયનો કડક આદેશ

Text To Speech

ગુજરાત પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આન, બાન અને શાન સમી ખાખી વર્ધી પહેરીને સોશિયલ મીડિયામાં વીડિયો અથવા રિલ્સ બનાવવાના તાજેતરમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

આચારસંહિતા-humdekhengenews

ત્યારે આ બાબતને લઈ રાજ્ય પોલીસવડા ગંભીર બન્યા છે અને તેઓએ આ પ્રકારે રિલ્સ કે વીડિયો મુકવા સામે લાલઆંખ કરતા આચારસંહિતા બહાર પાડી છે. હવેથી કોઈપણ પોલીસ અધિકારી કે કર્મચારીઓ વર્ધી સાથે વીડિયો કે રિલ્સ બનાવશે તો તેમના સામે કડક પગલાં ભરવામાં આવશે તેવા આદેશ જારી કર્યા છે.

આ પણ વાંચો : અયોધ્યાથી રામ મંદિરની નવી તસવીરો આવી સામે; જુઓ સંપૂર્ણ કોરિડોર

Back to top button