સ્ક્રીન પર વધુ સમય વિતાવતા હો તો થઇ શકે છે આ સમસ્યાઓ
આંખો કે માથામાં દુખાવો થવા લાગે છે
સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી
થોડીવાર પછી ઝાંખું દેખાવા લાગે છે
આંખોમાં બળતરા થાય છે
આંખની કીકીને નુકશાન થાય છે
જાણો સાચો મિત્ર કોને કહેવાય