પાણીપુરી ખાવાના પણ છે હેલ્થ બેનિફિટ્સ
પાણીપુરી ભારતનું સૌથી કોમન સ્ટ્રીટ ફુડ
પાણીપુરીમાં વપરાતુ આંબલીનું પાણી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર
ફુદીનાનું પાણી પેટની સમસ્યાઓમાં રાહત આપી ઇમ્યુનિટી વધારે છે
લીલા મરચાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, તેમાં હોય છે એન્ટીઓક્સિડન્ટ
જીરા પાવડરમાં ભરપુર માત્રામાં હોય છે આયરન. કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે
સંચળથી એસિડિટી ગાયબ , પાચન ક્રિયા ઠીક થાય છે. આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ખનીજ મળે છે
સીમિત માત્રામાં ખાવ, શક્ય હોય તો ઘરે ખાવ
ડાયટમાં આ વસ્તુઓ લેવાથી વાળ બનશે સુંદર