હિમાચલમાં ભારે વરસાદને પગલે બે મોટી દુર્ઘટના

શિમલામાં ભુસ્ખલન થતા શિવ મંદિર ઝપટમાં

50 થી વધુ લોકો દટાયા, 9 મૃતદેહો બહાર કઢાયા

સોલનના  જડોન ગામે વાદળ ફાટતા સાતના મોત

હિમાચલ માટે આગામી એક દિવસ ભારે

302 રસ્તાઓે વાહન વ્યવહાર માટે બંધ

શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર