ભારતીય ટીમને અભિનંદન રચ્યો ઈતિહાસ

ભારતે ચોથી વખત એશિયન હોકી  ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

ફાઇનલમાં ભારત અને મલેશિયા વચ્ચે ટક્કર થઇ

મેચની શરૂઆત ખૂબ જ કાંટાની રહી હતી

રોમાંચક ફાઈનલમાં  મલેશિયાને  4-3થી આપી હાર

ઈન્ડિયાએ એકપણ મેચ હાર્યા વિના ખિતાબ જીત્યો

પહેલા 2018માં  ખિતાબ જીત્યો હતો

ફાઇનલમાં સ્ટાર ખેલાડી આકાશદીપ સિંહ

આ ટ્રોફી સૌથી વધુ વખત જીતનાર દેશ ભારત બન્યો

2 ગોલથી પાછળ રહ્યા બાદ ભારતનું ધમાકેદાર કમબેક

જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ