અમદાવાદગુજરાતમધ્ય ગુજરાતહેલ્થ

અમદાવાદના ત્રણ નામાંકિત તબીબોને સન્માનિત કરાયા પ્રતિષ્ઠિત ISCKRS Young Achievers એવોર્ડથી

Text To Speech

નવી દિલ્હી ખાતે આજે ઇન્ડિયન સોસાયટી ઓફ કોર્નિયા એન્ડ કેરેટરફ્રએક્ટિવ સર્જન્સ યંગ એચીવર એવોર્ડથી ઓપ્થેલ્મોલોજી ક્ષેત્રે અમદાવાદ શહેરના ત્રણ નામાંકિત તબીબોને સન્માનિત કરવામાં આવ્યા છે. ભાજપના સાંસદ અને પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા ડો.મોહક શાહ, ડો.પૂજા ખમાર અને ડો.સમરેશ શ્રીવાસ્તવનું સન્માન કરવામાં આવતા સમગ્ર ગુજરાતના તબીબી જગતના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button