ઉત્તર ગુજરાતગુજરાતવિશેષ

આવતી કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીની મુલાકાતે, તડામાર તૈયારીઓ શરુ

Text To Speech
  • અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ
  • અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત અને કાર્યક્રમના સ્થળે સમીક્ષા બેઠક કરવામાં આવી

અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 ઓગસ્ટના દિવસે મુલાકાતે આવવાના છે. ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જિલ્લામાં વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમૂહર્ત કરવામાં આવશે.અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે મુખ્યમંત્રી પી. જી. મહેતા હાઈસ્કૂલ ખાતે સભાને સંબોધન કરશે. આ સાથે જિલ્લાના લાભાર્થીઓને ચેક વિતરણ કરશે.

જિલ્લા કલેક્ટરે અધિકારીએ સાથે  દ્વારા સમીક્ષા બેઠક કરી 

કાર્યક્રમની યોગ્ય વ્યવસ્થા અને સુચારુ આયોજન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચના આપવામાં આવી.

અરવલ્લી -humdekhengenews

આ પણ વાંચો : અમદાવાદ :બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત અંગે PM મોદીએ શોક વ્યક્ત કર્યો, સહાયની જાહેરાત

આ અધિકારીઓ રહ્યા હાજર

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમાર, DRDA ડાયરેક્ટર આર. એન. કુચારા, સહીત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત : મૃતકોમાં 6 કપડવંજના, 3 બાલાસિનોર, 1 કઠલાલના હોવાનું સામે આવ્યું

Back to top button