એડીમાં દુઃખાવાથી પરેશાન હો તો અજમાવો ઘરેલુ ઉપાય
મોટાભાગના લોકોને હોય છે એડીમાં દુઃખાવાની ફરિયાદ
ચાલવુ-હરવુ ફરવુ બની શકે છે મુશ્કેલ
બરફનો પેક લગાવવાથી મળશે રાહત
ઠંડા પાણીની બોટલ પગના તળિયે રગડો
ગાદી વાળા શૂઝ પહેરો, ફેશનેબલ શૂઝ ટાળો
સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ જાદુઇ અસર કરશે
ગરમ પાણીમાં મીઠુ નાંખીને 15-20 મિનિટ પગ ડુબાડો
ડાયાબિટીસથી લઇને ગેસ્ટ્રિક સુધી, દરેક બીમારીમાં વાપરો અલગ કુકિંગ ઓઇલ