ગુજરાતટોપ ન્યૂઝ

BREAKING: સુરતની એક બેન્કમાંથી 13 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, લૂંટના CCTV આવ્યા સામે

Text To Speech

સુરત ખાતે ખાતે ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. જેમાં શહેરના સચિન વાંજ ગામની બેન્કમાં ધોળા દિવસે લૂંટારુઓ 13 લાખની લૂંટ ચલાવી ફરાર થયા છે.

સુરતમાં બેન્કમાંથી 13 લાખની લૂંટ

સુરત શહેરમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે. કાયદો અને વ્યવસ્થાની પોકળ વાતો સામે આવી છે.સુરતમાં લૂટારુઓ 13લાખની લૂંટ કરી ફરાર થયા છે. સચિન વાંજ ગામની બેન્કમાં 5 થી 6 લૂંટારુઓ બાઇક લઈને આવ્યા હતા. અને ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ ચલાવી ફરાર થયા હતા.

આ પણ વાંચો : BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત

લૂંટના CCTV આવ્યા સામે

લૂંટના સીસીટીવી ફૂટેજ સમે આવ્યા છે. જેમાં  જોઈ શકાય છે કે બે બાઈક પર 5 થી 6 શખ્શો આવે છે. શહેરના સચિન વાંજ ગામમાં આવેલ બેન્કમાં જાય છે. આ તમામે પોતાના મોઢા ઢાકેલા છે.  સુરતની બેન્ક ઓફ મહારાષ્ટ્રની બ્રાંચમાં લૂંટની ઘટના બની છે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટના 4 જજની બદલી માટે ભલામણ: આ કેસમાં ન્યાયાધીશો રહ્યા છે ચર્ચામાં

Back to top button