આઇ ફ્લૂથી બચવા માટે અજમાવો આ ઉપાય

સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા

 ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં ન આવવું

ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ આંખના ટીપાંનો ઉપયોગ કરવો

આંખોને ઘસશો નહીં, આનાથી વધુ ચેપ લાગી શકે છે