પૂજા હેગડેએ પહેર્યો ગુલાબી મીડી ડ્રેસ 

પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામ પર ફોટા કર્યા શેર

પૂજા હેગડેએ Instagram કેપ્શન લખ્યું કે This Barbie believes in magic 😉🌈❤️💥

Costume designer તાન્યા ઘાવરી ડિઝાઇન કર્યો છે આ ડ્રેસ 

પૂજા હેગડેએ મીડી ડ્રેસની કિમત ₹53K છે

પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પર 24 મિલિયન ફોલોઅર છે