વીડિયો સ્ટોરી

ભાભર તાલુકાના રૂની ગામે દેરીયાવાળા શાળામાં શિક્ષકની વિદાયમાં આખું ગામ ભાવુક થઈને રડ્યું

Text To Speech
  • શિક્ષકની બદલી થતાં આખું ગામ ભાવુક થઈને રડ્યું.
  • સારી કામગીરી અને સ્વભાવથી લોકપ્રિય હતા શિક્ષક સુભાષ વાળંદ.

બનાસકાંઠા: ભાભર તાલુકાના રૂની ગામે દેરીયાવાળા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુભાષભાઈની પોતાના વતનમાં બદલી થતાં શાળા પરિવાર તેમજ ગામવાસીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

શિક્ષકનો વિદાય સમારંભ-HDNEWS

  • વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ તેમજ ગામ વાસીઓ હાજર રહ્યા હતા. સુભાષભાઈએ દેરીયાવાળા પ્રાથમિક શાળામાં 24 સાલ સેવા આપી છે.
  • તેમના આ 24 સાલના સેવા કાળ દરમિયાન તેમની જોડેથી અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ લીધુ છે, ત્યારે અનેક ગામવાસીઓને શિક્ષક સુભાષભાઈ સાથે લાગણીઓ બંધાઈ ગઈ હોવાથી વિદાયમાં રુની ગામના ગામવાસી તેમજ વિદ્યાર્થીઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા.

 

આ પણ વાંચો: બનાસકાંઠા : બનાસ નદીમાં નવા નીર આવતા મહિલાઓએ નૃત્ય કરીને નીરના વધામણા કર્યા

આ પણ વાંચો: બનાસકાંઠા: ભાભરના બેડા ગામના લોકો કાદવ કીચડવાળા રસ્તા ઉપર ચાલવા બન્યા મજબૂર

Back to top button