શું તમે અંડરવેઇટ છો? ખોરાકમાં સામેલ કરો આ વસ્તુઓ

જ્યારે કોઇ વ્યક્તિનો BMI 18.5થી ઓછો હોય ત્યારે તે અંડર વેઇટ કહેવાય છે

વજન ઘટાડવાની જેમ જ મુશ્કેલ કામ છે વજન વધારવુ

રોજિંદા ખોરાકમાં દુધનો સમાવેશ કરો, મસલ્સ બનશે

ભાત છે કાર્બોહાઇડ્રેટનો સારો સોર્સ, વજન વધારવામાં મદદ મળશે

નટ્સ અને નટ્સ બટરમાં હોય છે વધુ કેલરી

એવોકાડો વજન વધારવા માટે અમૃત સમાન કહી શકાય.