02 ઓગસ્ટ 2023: મેષ રાશિના જાતકો આવક આવતી અનુભવી શકાય, જાણો તમારું આજનું રાશિફળ

  • મેષ:

    મિલકત માં કરેલા રોકાણો થી ફાયદો થાય, આવક આવતી અનુભવી શકાય

  • વૃષભ :

    સંતાનોની પ્રગતિથી મન હરખાય, ખુબજ સુંદર રીતે દિવસ વ્યતિત થાય.

  • મિથુન:

    આર્થિક પાસુ મજબુત બનતુ જણાય, સંતાન તરફ થી આનંદ ના સમાચાર મળે

  • કર્ક:

    ભાગ્ય સાથ આપતું જણાય, દિવસની શરૂઆત આનંદથી થાય

  • સિંહ:

    નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય, પરિવાર માં મતભેદ ની શક્યતા

  • કન્યા:

    પડવા-વાગવા થી સાચવવું, આવક માટે દિવસ સામાન્ય રહેશે

  • તુલા:

    આર્થિક ઉપાર્જન સારૂં થાય, નાણાં ની વૃધ્ધિ થતી જણાય

  • વૃશ્ચિક:

    ફસાયેલા નાણાં છુટા થતા જોવા મળશે, જીવનસાથી સાથે આનંદ થી દિવસ વ્યતિત થાય

  • ધનુ:

    ચામડીના રોગથી સાચવવું, દગા-ફટકાનો ભોગ બની શકાય

  • મકર:

    સંતાન તરફ થી આનંદ ના સમાચાર મળે, ભાગ્ય માં વૃદ્ધિ થાય.

  • કુંભ:

    આર્થિક પાસુ મજબુત બનતુ જણાય, શરદી-કફ ના રોગોથી સાવચેતી રાખવી

  • મીન:

    ધાર્મિક કાર્ય કરી શકાય. નોકરી-ધંધામાં સારૂંથતું જણાય, પરિવાર માં ખુશીનું વાતાવરણ સર્જાય

Back to top button