હાઇ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં કરશે આ આયુર્વેદિક હર્બ્સ

બ્લડ પ્રેશરનું કારણ છે ખોટી લાઇફસ્ટાઇલ અને જરૂર કરતા વધુ તણાવ

એક વખત હાઇ બીપીની દવા શરૂ થાય પછી હંમેશા લેવી જ પડે છે

કેટલીક આયુર્વેદિક દવાઓ કરી શકે છે હેલ્પ

ત્રિફળા એન્ટી ઇન્ફ્લેમેટ્રી પ્રોપર્ટી, જે બ્લડ સેલ્સને ઠીક કરી હાઇબીપીમાં અસરકારક

અશ્વગંધા સ્ટ્રેસ અને તણાવને દુર કરીને સ્લીપ મેડિસિન બનશે, બીપી કન્ટ્રોલમાં રહેશે

અર્જુનની છાલની ચા બનાવીને પીવાથી બીપીની સમસ્યામાં મળશે રાહત

અર્જુનની છાલની ચા બનાવીને પીવાથી બીપીની સમસ્યામાં મળશે રાહત

બીટનું જ્યુસ રોજ પીવાથી સારી રીતે બ્લડ સર્ક્યુલેટ થઇ શકે છે, બીપી માટે બેસ્ટ

અર્જુનની છાલની ચા બનાવીને પીવાથી બીપીની સમસ્યામાં મળશે રાહત